આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\overline{OA}$ અને $\overline{OB}$ એ $\odot(O, 35 \text{ cm})$ ની બે ત્રિજ્યાઓ છે જે એકબીજાને લંબ છે. જો $OD = 12 \text{ cm}$ હોય,તો છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ($\text{cm}^2$ માં)

  • A
    $752.5$
  • B
    $746.3$
  • C
    $846.5$
  • D
    $776.6$

Explore More

Similar Questions

$21 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,લઘુચાપની લંબાઈ $33 \, cm$ છે. આ ચાપ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતા ખૂણાનું માપ શોધો. ઉપરાંત,તેના દ્વારા બનતા લઘુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો.

આકૃતિમાં,ચતુષ્કોણ $ABCD$ ના શિરોબિંદુઓ $A, B, C$ અને $D$ ને કેન્દ્ર તરીકે લઈને $21 \, cm$ ત્રિજ્યાવાળા ચાપ દોરવામાં આવ્યા છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

Difficult
View Solution

ચોરસ બગીચા $ABCD$ ના વિકર્ણોની લંબાઈ $120\, m$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બગીચાની બે વિરુદ્ધ બાજુઓ પર લઘુવૃત્તાંશના આકારના ફૂલના ક્યારા છે,જેનું કેન્દ્ર વિકર્ણોનું છેદબિંદુ છે. આ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ ($m^2$ માં)

Difficult
View Solution

$\overline{ OA }$ અને $\overline{ OB }$ એ એક વર્તુળની પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો $OA = 5.6 \, cm$ હોય,તો તે ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ .......... $cm^2$ થાય.

$a \, cm$ બાજુવાળા ચોરસમાં અંતઃસ્થિત વર્તુળનું ક્ષેત્રફળ $\pi a^2 \, cm^2$ થાય? તમારા જવાબ માટે કારણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo